અમદાવાદની કલ્હાર ગોલ્ફ ક્લબમાં 12થી 15 માર્ચે ઓપન ગોલ્ફ ચેમ્પિયનશીપમાં 143 ગોલ્ફર્સ ભાગ લેશે

મિડલ ઈસ્ટમાં યુદ્ધને લીધે વિદેશના 75માંથી 15 જેટલા ખેલાડી એક્શનમાં જોવા મળશે, ઈનામી રકમ વધારીને 6ણ લાખ અમેરિકન ડૉલર કરવામાં આવી અમદાવાદ અમદાવાદની કલ્હાર બ્લૂ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે 12થી 15 માર્ચ દરમિયાન ઓપન ગોલ્ફ ચેમ્પિયનશીપમાં વિશ્વભરના 143 ગોલ્ફર્સ ભાગ લેશે. ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફની સત્તાવાર સંચાલક અને માન્યતા આપતી સંસ્થા પીજીટીઆઈ દ્વારા યોજાનારી સ્પર્ધાના…