ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આણંદને હરાવી ખેડા ચેમ્પિયન
અમદાવાદ ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આણંદને હરાવી ખેડા ચેમ્પિયન બની હતી. 24.2.26 ના રોજ રમાયેલ ફાઇનલ મેચ માં ખેડા અને આણંદ ની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. ફર્સ્ટ હાફ માં બંને ટીમો એટેકિંગ રમત રમતી હતી. આણંદની ટીમ પોતાની પાસે બોલ પઝેસન રાખી રમતી હતી. હાફ ટાઇમ નો સ્કોર 0-0…
