રાહુલ દ્રવિડનો નંબર સેવ નહોતો, ટીમ ઈન્ડિયાના બોલરે કોચનો મેસેજ કર્યો ઇગ્નોર

ડેબ્યૂના એક દિવસ પહેલાં રાહુલ દ્રવિડે મોકલ્યો હતો ‘તમે કાલે રમી રહ્યા છો’નો મેસેજ, આકાશ દીપે અજાણ્યા નંબરનો મેસેજ સમજીને કરી દીધો હતો નજરઅંદાજ નવી દિલ્હી: ભારતીય ઝડપી બોલર આકાશ દીપે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. ડેબ્યૂના એક દિવસ પહેલાં તત્કાલીન ભારતીય મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આકાશ…