IPL 2027: BCCI ના મોટા નિર્ણયો, આગામી ઓક્શન ભારતમાં જ યોજાશે!

નવી દિલ્હી ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2027 ની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. IPL 2027 ની સિઝન પહેલા ખેલાડીઓની મિની ઓક્શન (હરાજી) યોજાવાની છે. લીગની છેલ્લી ત્રણ સિઝનના ઓક્શન વિદેશમાં યોજાયા હતા, પરંતુ હવે BCCI એ મોટો ફેરફાર કરીને IPL 2027 નું ઓક્શન ભારતમાં જ યોજવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ‘ક્રિકબઝ’ ના અહેવાલમાં…