પહેલી વાર આંતરરાષ્ટ્રીય યુનિફોર્મ અને ગારમેન્ટ પ્રદર્શન 16-18 ડિસેમ્બરે વારાણસીના શ્રી કાશી વારાણસી દિનદયાલ હેન્ડિક્રાફ્ટ કોમ્પ્લેક્સમાં યોજાશે
વર્લ્ડ યુનિફોર્મ બજાર 2030માં તે 25 અબજ ડોલરે પહોંચવાની ધારણા છે દેશમાં યુનિફોર્મ ઉદ્યોગમાં મોટી વૃદ્ધિ થાય અને મહારાષ્ટ્રમાં સોલાપુર તેનું કેન્દ્ર બને તેવાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સપનાંને સાકાર…