રિલાયન્સ રિટેલે યુકે-સ્થિત ફેસજીમમાં વ્યૂહાત્મક રોકાણ સાથે બ્યુટી ક્ષેત્રે પોતાની પકડ મજબૂત બનાવી

સ્ટેન્ડઅલોન સ્ટુડિયો અને ચૂનંદા ટીરા સ્ટોર્સ થકી ફેસજીમના સિગ્નેચર ફેશિયલ વર્કઆઉટ્સને ભારતમાં લાવવામાં આવશે મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (આરઆરવીએલ) આજે યુકે-સ્થિત ફેસજીમમાં વ્યૂહાત્મક લઘુમતી હિસ્સાના રોકાણની જાહેરાત કરી છે. ફેસજીમ ચહેરાની ફિટનેસ અને સ્કિનકેરમાં વૈશ્વિક પ્રણેતા છે. આ રોકાણ આરઆરવીએલ દ્વારા ઉચ્ચ-વૃદ્ધિ ક્ષમતા ધરાવતાં બ્યુટી અને વેલનેસ સેગમેન્ટમાં સતત વિસ્તરણ માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે….

જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સને એડવાઈઝરી બિઝનેસ શરૂ કરવા માટે SEBI ની મંજૂરી મળી

માર્ક પિલગ્રીમ નવી રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરના એમડી અને સીઇઓ નિયુક્ત થયા જિયો ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ [BSE, NSE: JIOFIN] અને બ્લેકરૉક ઈન્ક (બ્લેકરૉક) [NYSE: BLK] વચ્ચે 50:50 ના સંયુક્ત સાહસથી જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ (જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ)ને ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ તરીકે ઓપરેશન્સ શરૂ કરવા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI) અને બીસઈ લિમિટેડ દ્વારા…

ભગવાન ગણેશમાંથી રોકાણનું પ્રતિબિંબ

સુરેશ સોની, સીઈઓ, બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ ગણેશ પધારી ચૂક્યા છે! 10-દિવસનો તહેવાર એ આનંદ, ઊજવણી અને મેળાપનો સમય છે. તહેવારોની ઊજવણી લોકોના ઘરોમાં તેમજ સોસાયટીઓ અને જાહેર પંડાલોમાં ભવ્ય રીતે થાય છે. ‘ગણપતિ બાપ્પા મોરયા!’ના નારા અને ‘મોદક’નો મીઠો પ્રસાદ ઉત્સવ અને શુભ વાતાવરણમાં ઉત્સાહ ઉમેરે છે. હિંદુ પરંપરામાં ભગવાન ગણેશનું વિશેષ સ્થાન છે. તેમને ‘વિઘ્નહર્તા’ અથવા…

બજાજ ફિનસર્વ મહારાષ્ટ્રમાં રૂ. 5,000 કરોડનું રોકાણ કરશે

પૂણે ભારતના અગ્રણી અને સૌથી વધુ વૈવિધ્યસભર નાણાંકીય સેવા જૂથોમાંના એક બજાજ ફિનસર્વ લિમિટેડે આજે પુણેમાં રૂ. 5000 કરોડનો પ્રોજેક્ટ વિકસાવવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે, જે દેશમાં સૌથી મોટા નાણાંકીય સેવાના રોકાણોમાંનું એક છે. મહારાષ્ટ્રના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને બજાજ ફિનસર્વના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર સંજીવ…