રોહિત શર્મા ફરી મુંબઈ ઈન્ડિયન્સના સુકાની બનશે, IPL 2027માં ટીમનું નેતૃત્વ સંભાળશે

મુંબઈ ઈન્ડિયન્સની ઐતિહાસિક 20મી સિઝનમાં રોહિતને ફરી કેપ્ટનશિપની જવાબદારી | પાંચ IPL ટાઇટલ અપાવનાર રોહિતના નેતૃત્વમાં નવી સિઝન રમશે MI મુંબઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027ની સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં રોહિત શર્માને ટીમના નવા સુકાની તરીકે નિયુક્ત કર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની ઐતિહાસિક 20મી સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે ફ્રેન્ચાઇઝીએ ફરી…