આઈટીએફ મહિલા ટેનિસમાં ક્રમાંકિક ખેલાડીઓનાં વિજય, ગુજરાતની વાઈલ્ડ કાર્ડ પ્રવેશ મેળવનારી ખેલાડીઓ લડત બાદ હારી

અમદાવાદ  આઈટીએફ વર્લ્ડ ટૂર ડબલ્યુ50 ટેનિસ ટૂર્નામેન્ટના ક્વોલિફાઈંગ રાઉન્ડની અમદાવાદમાં શરૂઆત થઈ તી. સીડેડ (ક્રમાંકિત) ખેલાડીઓએ ક્વોલિફાઈંગ પ્રથમ મુકાબલામાં વિજય હાંસલ કર્યો હતો. ટોચની ક્રમાંકિત જાપાનની ઓઝેકીએ ભારતની સેજલ ભૂતડાને 6-0, 6-2થી, દ્વીતીય ક્રમાંકિત રશિયાની મારિયા કાલ્યાકિનાએ ભારતની માહિ ત્રિવેદીને 6-0, 6-0થી, તૉતીય ક્રમાંકિત આકાંક્ષા નિતુરે ભારતની જ યશશ્વીની પંવરને 6-2, 6-4થી અને જાપાનની મોરીસાકીએ…

આઈટીએફ વિમેન્સ ટેનિસઃ વૈષ્ણવી અદકર સિંગલ્સ ચેમ્પિયન, ડબલ્સનું ટાઈટલ પણ જીત્યું

સિંગ્લસ ફાઈનલમાં વૈષ્ણવીએ જામશિદીને 6-2, 6-1થી જ્યારે ડબલ્સમાં પૂજા સાથે મળીને તેણે જાપાનની જોડીને 6-3, 2-6 અને 12-10થી પરાજ્ય આપી ટાઈટલ મેળવ્યા અમદાવાદ એસ ટેનિસ એકેડમી ખાતે સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી રમાયેલી આઈટીએફ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં વિશ્વભરની પ્રતિભાસંપન્ન ખેલાડીઓએ ભાગ લઈને ઈવેન્ટને અત્યંત રોમાંચક બનાવી હતી. ભારતની વૈષ્ણવી અદકરે સિંગલ્સ અને ડબલ્સનાં બેવડાં ટાઈટલ…