J30-SEMI FINALS

જે30 એટીએફ વર્લ્ડ ટેનિસ ટૂરની સેમિફાઈનલમાં અનિકેત વેંકટરામન અને પ્રિશા શિંદેનો વિજય

અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમના એસીટીએફ કોર્ટ પર રમાઈ રહેલી જે30 અમદાવાદ એટીએફ વર્લ્ડ ટેનિસ ટૂરની સેમિફાઈનલના પરિણામો. Total Visiters :326 Total: 1500047