ગુજરાતમાં કબડ્ડીને નવી ઓળખ આપવાનો સંકલ્પ સાથે અમદાવાદ હેરિટેજ હીરોઝના લોગોનું અનાવરણ
ગુજરાત કબડ્ડી લીગમાં પેન્ટાફોર્સ સ્પોર્ટ્સની આગેવાનીમાં અમદાવાદની ટીમની એન્ટ્રી; કબડ્ડીના વિકાસ સાથે ખેલાડીઓને તાલીમ, સુવિધા અને વધુ સ્પર્ધાત્મક તકો આપવાનું લક્ષ્ય અમદાવાદ ગુજરાતમાં કબડ્ડીની રમતને વધુ મજબૂત અને વ્યવસ્થિત પ્લેટફોર્મ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગુજરાત કબડ્ડી લીગ માટે અમદાવાદ હેરિટેજ હીરોઝ ટીમના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે. પેન્ટાફોર્સ સ્પોર્ટ્સની આગેવાની હેઠળની આ…
