ગુજરાત મહિલા ફૂટબોલ પ્લેયર ખુશ્બુ કાશીરામ સરોજ અને શુભાંગી સિંઘ ઈન્ડિયા અંડર 20 ફૂટબોલ ટીમમાં
અમદાવાદ ગુજરાત મહિલા ફૂટબોલ ખેલાડીઓ ખુશ્બુ કાશીરામ સરોજ અને શુભાંગી સિંઘે ઈન્ડિયા અંડર 20 ફૂટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન મ્યાંમારમાં યોજાનારી એશીયન ફૂટબોલ ચેમ્પિયનશિપ એશીયા કપ 2026ની તૈયારીના ભાગરૂપે ઈન્ડિયાની વુમન્સ ટીમ તશકાન્તમાં 13 જુલાઈ અને 16 જુલાઈ 2025ના રોજ ઉઝબેકીસ્તાનની ટીમ સાથે 2 ફ્રેન્ડલી મેચ રમવા 10 જુલાઈનારોજ બેંગલોરથી…
