અમદાવાદ સિવિલમાં એક અઠવાડિયામાં બીજું અંગદાન: ૨૬૩મા અંગદાતાનાં અંગોથી 3 દર્દીઓને નવજીવન મળશે

જીવનસાથીને ગુમાવવાના દુઃખ વચ્ચે પત્નીએ લીધો માનવતાભર્યો નિર્ણય; ૬૫ વર્ષીય બ્રેઈનડેડ પુરુષનાં ૧ લીવર અને ૨ કિડનીનું દાન અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન સેવાયાત્રામાં વધુ એક સીમાચિહ્ન; અત્યાર સુધીમાં ૨૬૩ દાતાઓ મારફતે ૮૭૪ અંગો અને ૨૬૬ પેશીઓ સહિત કુલ ૧,૧૪૦ અંગો-પેશીઓનું દાન પ્રાપ્ત અંગદાન એ માનવતાનું સર્વોચ્ચ સ્વરૂપ છે, કોઈ દર્દી અંગની રાહ જોતા જીવન ન…