કોટક બ્લુચિપ ફંડ રોકાણકારો માટે લાંબા ગાળાની સંપત્તિ સર્જનના 25 વર્ષની ઉજવણી કરે છે
ફંડે શરૂઆતથી 16.36%1 સીએજીઆરનું એસઆઈપી વળતર જનરેટ કર્યું છે મુંબઈ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિ. (“કેએમએએમસી” / “કોટક મ્યુચ્યુઅલ ફંડ”)ની ફ્લેગશિપ ઓફરિંગ – કોટક બ્લુચીપ ફંડ, રોકાણોની ગતિશીલ દુનિયામાં…