૨૮ નવેમ્બરથી સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન મુસાફરો માટે ખુલ્લું મુકાશે
સાબરમતી રેલવે સ્ટેશન જવા-આવતા મુસાફરોને મળશે મેટ્રો કનેક્ટિવિટી; APMC તરફ સવારે ૬:૨૭ અને મહાત્મા મંદિર તરફ સવારે ૬:૪૫ વાગ્યે પ્રથમ ટ્રેન મળશે અમદાવાદ અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડ દ્વારા સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશનને મુસાફરો માટે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી ૨૮ નવેમ્બર, ૨૦૨૬થી…
