રિલાયન્સની સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સને બ્લડ ટેસ્ટથી કેન્સરની વહેલી ઓળખ માટે ભારતીય પેટન્ટ મળ્યું

સેલ-ફ્રી DNA આધારિત AI-સક્ષમ ટેકનોલોજીથી માત્ર લોહીના નમૂના પરથી કેન્સરની પ્રારંભિક ઓળખ અને તેના મૂળ ટિશ્યુનો અંદાજ લગાવવો બનશે શક્ય બેંગાલુરૂ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીઝે કેન્સરની વહેલી ઓળખ માટે વિકસાવેલા સેલ-ફ્રી DNA (cfDNA) આધારિત ઇન્ટિગ્રેટેડ એનાલિસિસ પ્લેટફોર્મ માટે સીમાચિહ્નરૂપ ભારતીય પેટન્ટ પ્રાપ્ત કર્યું છે. આ નવીન ટેકનોલોજી માત્ર લોહીના એક સરળ નમૂના…

ઝિક્સા સ્ટ્રોંગની હ્રદયસ્પર્શી ‘રેન્ડમ એક્ટ્સ ઑફ રિલીફ’ ઝુંબેશ: અદાણી અમદાવાદ મેરેથોનના પેઈન રિલીફ પાર્ટનર તરીકે ઝિક્સા સ્ટ્રોંગનો ગુજરાતમાં પ્રવેશ

મુંબઈ ઝિક્સા સ્ટ્રોંગ જેનબર્ક્ટ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ વેલનેસ ડિવિઝનની પેઈન રિલીફ બ્રાન્ડ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લીસ્ટેડ 39 વર્ષ જૂન મુંબઈમાં હેડ ઓફિસ ધરાવતી, જેનબર્ક્ટ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડના વેલનેસ ડિવિઝને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. જેનબર્ક્ટની પેઈન રિલીફ બ્રાન્ડ ઝિક્સા સ્ટ્રોંગ અદાણી અમદાવાદ મેરેથોન 2024ની પેઈન રીલીફ એન્ડ રિકવરી પાર્ટનર રહી હતી. ગ્રાઉન્ડ ઉપર આવેલા ઝિક્સા સ્ટ્રોંગના ૩૨૦૦…