Maharashtra's Pooja Ingle

ACE SAG AITA મહિલા ટેનિસ ટુર્નામેન્ટની સિંગલ્સ-ડબલ્સમાં મહારાષ્ટ્રની પૂજા ઈંગલે વિજેતા

અમદાવાદ ACE SAG AITA મહિલા ટેનિસ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના ખેલાડીઓને પ્રદર્શન કરવા અને ચમકવા માટે એક સરસ પ્લેટફોર્મ મળ્યું. શુક્રવારે સિંગલ્સ અને ડબલ્સ બંનેની ફાઈનલ હતી.…