નરોડામાં 100થી વધુ મહિલાઓની મફત કેન્સર તપાસ; 60 કિશોરીઓને HPV રસી અપાઈ

HCG આસ્થા કેન્સર સેન્ટરનો આરોગ્યલક્ષી અભિગમ: મેમોગ્રાફી, પેપ સ્મિયર અને મોઢાના કેન્સર સહિતની તપાસ વિનામૂલ્યે કરાઈ; ધારાસભ્ય ડૉ. પાયલબેન કુકરાણીના સહયોગથી આરોગ્ય કેમ્પ યોજાયો અમદાવાદ મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ વધારવા, સમયસર નિદાન અને કેન્સરનું જોખમ ઘટાડવા માટે જરૂરી નિવારક પગલાંને પ્રોત્સાહન આપવાના હેતુથી HCG આસ્થા કેન્સર સેન્ટરના ડે કેર સેન્ટર, નરોડા દ્વારા મફત આરોગ્ય તપાસ…