એપલ પે ભારતમાં ઓક્ટોબરમાં થઈ શકે છે લોન્ચ, શરૂઆતમાં UPI સપોર્ટ નહીં મળે

Visa અને Mastercardના ક્રેડિટ કાર્ડથી થશે કોન્ટેક્ટલેસ પેમેન્ટ; QR કોડ સ્કેન કરવાની સુવિધા પણ નહીં હોય નવી દિલ્હી: એપલના iPhone યુઝર્સ માટે ભારતમાં ડિજિટલ પેમેન્ટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, એપલની લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ સર્વિસ Apple Pay ભારતમાં સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબર સુધીમાં લોન્ચ થઈ શકે છે. જોકે, શરૂઆતના તબક્કામાં Apple…

માસ્ટરકાર્ડ અને ICC એ ICC પુરુષોના ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ દરમિયાન ક્રિકેટ ચાહકોને ‘અમૂલ્ય’ અનુભવ પ્રદાન કરવા માટે વૈશ્વિક ભાગીદારી પર હાથ મિલાવ્યા

• માસ્ટરકાર્ડ કાર્ડધારકો માટે છે વિશિષ્ટ લાભો જેમાં ૨૪-કલાકની પ્રી-સેલ વિન્ડો દરમિયાન મેચની ટિકિટ ખરીદવાની એવી વિશેષ તક સામેલ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC એ આજે એક રોમાંચિત કરતાં જોડાણની જાહેરાત કરી છે, જે અંતર્ગત માસ્ટરકાર્ડ સાથે ભારતમાં ૫ ઑક્ટોબર થી ૧૯ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન યોજાનાર ICC પુરુષોના ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ માટે વૈશ્વિક ભાગીદાર…