સમગ્ર ગુજરાતમાં બેન્ક મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. અને દૂધ સહકારી મંડળીના સભાસદોને રૂપેય કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે
પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બેન્ક-મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. આપવામાં આવશે. પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત 1,723 માઇક્રો-એ.ટી.એમ. વહેંચાવામાં આવ્યા હતા.…