પોરબંદરમાં ‘ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે-2026’ની ઉજવણી: 750થી વધુ સ્વયંસેવકોએ 700 કિલો દરિયાઈ કચરો એકત્ર કર્યો

ભારતીય કોસ્ટ ગાર્ડ અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ચોપાટી બીચ પર વિશાળ સફાઈ અભિયાન; પ્લાસ્ટિક, માછીમારીની જાળ, કાચ, ધાતુ સહિતનો કચરો અલગ કરી નિકાલ માટે સોંપાયો પોરબંદર ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES)ના સંયુક્ત ઉપક્રમે આજે પોરબંદરની ચોપાટી બીચ ખાતે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ (ICC) ડે-2026ની ઉજવણી કરવામાં આવી હતી. વૈશ્વિક થીમ…