દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) કપ સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ ચેમ્પિયન

દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) કપ સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ  સી. એન. વિદ્યાલય સામે એક ઈનિંગ્સને આધારે વિજય પ્રાપ્ત કરીને  ચેમ્પિયન બની હતી. તા.22,23,24-12-2025ના રોજ રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી દીવાન બલ્લુભાઈ અન્ડર-19(મલ્ટી-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાંહીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગલીધી હતી. સી. એન. વિદ્યાલયે પ્રથમદાવમાં 79.1 ઓવરમાં 10 વિકેટે 308 રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે…

દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) કપ સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ ફાઈનલમાં

અમદાવાદ દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) કપ સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ ફાઈનલમાં પહોંચી હતી. તા.15,16-17-12-2025ના રોજ વિવેકનિકેતન ક્રિકેટ ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે યોજાયેલી દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાંહીરામણિ સ્કૂલે ટોસ જીતીને બેટીંગ લીધી હતી. હીરામણિ સ્કૂલે પ્રથમ 103.1 ઓવરમાં 10 વિકેટે 415 રન કર્યા હતાં. જેમાં કથન પટેલે 190 બોલમાં 134 રન, ક્રિષ્ના પટેલે 161 બોલમાં…