સુરતમાં બીજા ખોડલધામની જાહેરાત: વરાછામાં બનશે ‘અન્નપૂર્ણા ખોડલધામ’

અંત્રોલી બાદ હવે મોટા વરાછામાં નવા ધાર્મિક સંકુલનું નિર્માણ કરાશે; મુકેશ પટેલ અને જયંતિ એકલારા સંભાળશે પ્રોજેક્ટની જવાબદારી સુરત: ડાયમંડ સિટી સુરતમાં ખોડલધામના વધુ એક પ્રોજેક્ટની જાહેરાત થતાં પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન મોટા વરાછા ખાતે ‘અન્નપૂર્ણા ખોડલધામ’ના નિર્માણની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે સુરતમાં ખોડલધામના બે…

સાચી નવરાત્રી 2026માં જિગરદાન ગઢવીના સૂર પર ઝૂમશે અમદાવાદ

સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસનું ભવ્ય આયોજન; 10 દિવસ સુધી ગરબા, ભક્તિ, સંગીત અને પ્રીમિયમ સુવિધાઓનો સંગમ અમદાવાદ નવરાત્રીના પાવન પર્વને ભવ્યતા, ભક્તિ અને પ્રીમિયમ અનુભવ સાથે ઉજવવા માટે સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા ‘સાચી નવરાત્રી 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ન્યૂ સાયન્સ સિટી રોડ ખાતે યોજાનાર આ નવરાત્રી મહોત્સવમાં ગરબા…

‘ઘેરદાર ઘમ્મરિયા’ સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ અમદાવાદ ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવાની દિશામાં આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી આ નવરાત્રિએ નવા ગુજરાતી ગરબા ગીત ‘ઘેરદાર ઘમ્મરિયા’ સાથે દર્શકો સમક્ષ આવી રહી છે. પરંપરાગત ગરબાની ઊર્જા અને આધુનિક સંગીત-વિઝ્યુઅલ્સના સંગમ સાથે તૈયાર થયેલા આ…