New direct flight

વિયેતજેટ દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે ફક્ત રૂ. 5555થી વિશેષ ભાડાં સાથે અમદાવાદથી નવી સીધી ફ્લાઈટ રજૂ કરાઈ

~ હમણાંથી 16મી સપ્ટેમ્બર સુધી એરલાઈન્સ રૂ. 5555થી શરૂ કરતાં ટિકિટ ઓફર કરી રહે છે (જે એકતરફી ભાડું રહેશે) ~ વિયેતનામની અગ્રણી નવા યુગની એરલાઈન્સ વિયેતજેટ દ્વારા ભારતીય પ્રવાસીઓને ભારતમાં…