રિલાયન્સ ફાઉન્ડેશનની 5,100 સ્કોલરશિપ માટે અરજી શરૂ

UG વિદ્યાર્થીઓને રૂ. 2 લાખ અને PG વિદ્યાર્થીઓને રૂ. 6 લાખ સુધીની શિષ્યવૃત્તિ; અરજી માટે કોઈ ફી નહીં મુંબઈ ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રિલાયન્સ ફાઉન્ડેશને Reliance Foundation Scholarships 2026-27 માટે અરજીઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત દેશભરના પ્રથમ વર્ષના અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાંથી કુલ 5,100 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને આર્થિક…

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો ગૌરવપૂર્ણ દેખાવ, 39 મેડલ જીતવા બદલ નીતા અંબાણીએ ટીમ ઈન્ડિયાને પાઠવ્યા અભિનંદન

13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને; મહિલા ખેલાડીઓ, બોક્સરો અને પેરા-એથ્લીટ્સના પ્રદર્શનની કરી પ્રશંસા મુંબઈ ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ પોતાના નામે કર્યા છે. આ પ્રદર્શનના આધારે ભારતે મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું છે, જે દેશના રમતગમત ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ…

મુંબઈ ઇન્ડિયન્સમાં મોટા ફેરફાર? રોહિત શર્મા અને નીતા અંબાણીની આ તસવીરે વધારી અટકળો

ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ રોહિત શર્મા અને નીતા અંબાણીની મુલાકાતે ક્રિકેટ જગતમાં મચાવી હલચલ, શું રોહિત ફરી સંભાળશે કેપ્ટનશીપ? મુંબઈ ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ પૂરી થયા બાદ પણ ભારતીય સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા હાલ ઇંગ્લેન્ડમાં જ રોકાયા છે. તાજેતરમાં લંડનમાં રમાયેલા ‘ધ હંડ્રેટ’ ટૂર્નામેન્ટ દરમિયાન તેઓ મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીની ટીમ ‘MI લંડન’ની મેચ જોવા પહોંચ્યા હતા….

નીતા અંબાણીને રોટરી ક્લબ ઓફ બોમ્બે તરફથી પ્રતિષ્ઠિત સિટીઝન ઓફ મુંબઈ એવોર્ડ 2023-24 મળ્યો

હેલ્થકેર, એજ્યુકેશન, સ્પોર્ટસ, આર્ટસ અને કલ્ચર ક્ષેત્રમાં પરિવર્તનકારી સંસ્થાઓના નિર્માણ માટે આપવામાં આવેલા પ્રદાન બદલ રોટરી ક્લબ ઑફ બૉમ્બે દ્વારા પ્રસિધ્ધ સીટીઝન ઑફ મુંબઈ એવોર્ડ 2023-24 પ્રાપ્ત કરી રહેલા નીતા અંબાણી.