રાષ્ટ્ર પ્રથમના સંદેશ સાથે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં જોડાયઃ પ્રફુલ પાનશેરિયા

વડોદરામાં ૪૫મી રાષ્ટ્રીય મેડિકોસ કોન્ફરન્સનું ભવ્ય સમાપન, રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિ વડોદરા વડોદરા ખાતે આયોજિત ૪૫મી રાષ્ટ્રીય મેડિકોસ કોન્ફરન્સ (NMCON 2026) ના સમાપન સમારોહમાં ગુજરાતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.શહેરની એક મેડિકલ કોલેજ ખાતે યોજાયેલી આ બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં દેશભરના વિદ્યાર્થીઓ અને ડોકટરો…