રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ગલ્ફફૂડ 2025માં કેમ્પાના લોન્ચિંગ સાથે યુએઈમાં પ્રવેશ કર્યો
યુએઇને તરોતાજા રાખવા માટે અગ્થિયા ગ્રૂપ સાથે ભાગીદારી કરી દુબઈ, યુએઇ / બેંગલુરુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આરસીપીએલ) સત્તાવાર રીતે ભારતની લેગસી બ્રાન્ડ કેમ્પા લોન્ચ કરી છે. વિશ્વની સૌથી મોટી એફએન્ડબી સોર્સિંગ ઇવેન્ટ, ગલ્ફફૂડની 30મી આવૃત્તિ દરમિયાન આ લોન્ચિંગ કરાયું છે. આરસીપીએલનો આ ડેબ્યૂ સાથે યુનાઈટેડ આરબ અમીરાતમાં પહેલવહેલો પ્રવેશ છે અને આ પ્રદેશ પ્રત્યેની…
