of Hiramani Higher

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએI nstitute for Plasma Researchની મુલાકાત લીધી

જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીનની પ્રેરણાથી હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમનાં ધોરણ-૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહનાં ૩ શિક્ષકોની સાથે ૫૫ વિદ્યાર્થીઓ, આચાર્યા ભારતીબેન મિશ્રા શૈક્ષણિક પ્રવૃત્તિની…