તિર્થધામ સારંગપુરમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાથી ફૂલદોલ રંગોત્સવ ઉજવાયો

૭૫૦૦૦ જેટલાં હરિભક્તો કેસૂડાની રંગવર્ષાની સાથે ભક્તિના શાશ્વત રંગોથી રંગાયા તા: ૮ માર્ચ, ૨૦૨૬, રવિવારના રોજ તીર્થધામ સારંગપુર ખાતે પ. પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં ફૂલદોલ રંગોત્સવ (પુષ્પદોલોત્સવ) ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પ્રતિ વર્ષ ફૂલદોલનો ઉત્સવ સારંગપુરમાં ધામધૂમપૂર્વક ઊજવતાં એ જ પરંપરા પ. પૂ. મહંત સ્વામી મહારાજે જાળવી રાખી છે. આ ઉત્સવનો…

વડોદરામાં પ.પૂ.મહંતસ્વામી મહારાજનો ૯૨ મો જન્મજયંતી મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન: પ. પૂ. મહંત સ્વામી મહારાજને બહુમાનપત્ર અર્પણ કરવામાં આવ્યું ,અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા, ‘હર ઘર ઘર શિક્ષાકી જ્યોત જલે’ –આદિવાસી વિસ્તારો માટે પ. પૂ. મહંત સ્વામી મહારાજે મોબાઈલ પાઠશાળાનો કરાવ્યો શુભારંભ, બી. એ. પી. એસ સંસ્થા દ્વારા…

સતધામ અમદાવાદ દ્વારા શહેરમાં સૌપ્રથમવાર પ.પૂ. સત્ શ્રી સ્વામીજીની રાષ્ટ્ર કથાનું આયોજન

અમદાવાદ સતધામ અમદાવાદ દ્વારા શહેરમાં સૌપ્રથમવાર “જનની જન્મભૂમીશ્વ સ્વર્ગાત અપિ ગરીયસી” અને “મેરા ભારત મહાન” આ સૂત્રોને લક્ષ્યમાં રાખી નીકોલમાં આવેલા ખોડિયારધામ ગ્રાઉન્ડ ખાતે વિશ્વમાં સૌપ્રથમવાર તા. 21 થી 27 ફેબ્રુઆરી, 2025 દરમિયાન પ.પૂ. સત્ શ્રી સ્વામીજીની “રાષ્ટ્ર કથા”નું આયોજન કરવામાં આવ્યું છે. એક સપ્તાહ ચાલનારી આ રાષ્ટ્ર કથાનો સમય રાત્રે 8.30 થી 11.30નો રહેશે. આ કથાનું જીવંત પ્રસારણ જીટીપીએલમાં 555 નંબરની…