બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે નિફ્ટી 50 ઇટીએફ અને નિફ્ટી બેંક ઇટીએફના લોન્ચિંગ સાથે પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું
બજાજ ફિનસર્વ નિફ્ટી 50 ઇટીએફ (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ નિફ્ટી 50 ઇન્ડેક્સ) બજાજ ફિનસર્વ નિફ્ટી બેંક ઇટીએફ (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ) · એનએફઓ 15મી જાન્યુઆરી 2024ના રોજ ખૂલે છે અને 18મી જાન્યુઆરી 2024ના રોજ બંધ થાય છે · સ્કીમ કેટેગરી એ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે; લિસ્ટિંગ – એનએસઈ અને બીએસઈ · ફંડ્સ માટે બેન્ચમાર્ક સૂચકાંકો અનુક્રમે નિફ્ટી 50 ટીઆરઆઈ અને નિફ્ટી…
