ENGIMACH 2025માં ₹5,000 કરોડના વેપારનું લક્ષ્ય
ભારતના સૌથી મોટા મેન્યુફેકચરિંગ ટેક્નોલોજી એક્સ્પોનું ગ્લોબલ મોમેન્ટમ સાથે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 17મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું, 1,000 થી વધુ એક્ઝિબિટર્સ, 400 વૈશ્વિક પ્રતિનિધિઓ અને 100+ આંતરરાષ્ટ્રીય બાયર ડેલિગેશન્સની હાજરી ગાંધીનગર: ₹5,000 કરોડના વેપારના લક્ષ્ય સાથેની ENGIMACH 2025 નું 17મી આવૃત્તિ 3 થી 7 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાયું છે. જેનું ગુજરાતના ઉપમુખમંત્રી હર્ષ સંઘવીએ ત્રીજી ડિસેમ્બરે ઉદ્ઘાટન કર્યું હતું. 3 થી 7 ડિસેમ્બર દરમિયાન યોજાનાર ENGIMACH-2025 એકસ્પો- વિશાળ 1,00,000 ચો.મી….
