34મી જુનીયર ફૂટબોલની ફાઈનલમાં આણંદ અને અમદાવાદનો મુકાબલો થશે
મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025ની ટોપ 8 ટીમો વચ્ચે સુપર લીગની મેચોના છેલ્લો દિવસે પ્રથમ મેચમાં ગાંધીનગરે ભૌમીક અને ઓમ નાગર ના 1-1 ગોલથી વલસાડને 2-0 થી મહાત આપી હતી. બીજી મેચમાં આણંદે જીનય પટેલના 2 ગોલ અને આદિત્ય પૉલના 1 ગોલની મદદથી બરોડા પર…
