બજેટ આંકડાઓનો દસ્તાવેજ નથી, પણ દેશના વિકાસની દિશા નક્કી કરતું મહત્વપૂર્ણ સાધન છેઃ ડૉ. મુકેશ પટેલ

ગાંધીનગર ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે NSS સેલ દ્વારા “Budget Talk @ Campus – યુનિયન બજેટ 2026” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કેન્દ્રીય બજેટ અંગે જાગૃતિ લાવવા તથા તેના સામાજિક-આર્થિક પ્રભાવોની સમજ વિકસાવવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં સંસ્થાના માનનીય કુલપતિ ડૉ. મુકેશપટેલ, કુલસચિવ ડૉ. અનિલકુમાર વરસાત, ડાયરેક્ટર, સેન્ટર ઓફ…