કામરેજ વિધાનસભામાં શિક્ષણ ક્ષેત્રે નવું સોપાન: વેલંજા ખાતે રૂ.૭.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’નું લોકાર્પણ

સુરત આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૭.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત વેલંજા પ્રાથમિક શાળા નં. ૩૭૯ ના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ પ્રોજેક્ટ હેઠળ વેલંજા ચોકડી પાસે ૩૦ નવા અત્યાધુનિક ક્લાસરૂમ સાથેની આધુનિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે મંત્રી પ્રફુલપાનશેરીયાએ જણાવ્યું હતું…

જોધપુરના કાલીબેરી સુરસાગર ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા

જોધપુર જોધપુરના કાલીબેરી સુરસાગર ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠાના ઉપક્રમે વિશ્વશાંતિ મહાયજ્ઞ પૂર્ણ થયો હતો.

વૈશ્વિક શાંતિ માટે શક્ય એટલા મંત્રજાપ કરો – પૂ.શ્રી ધીરગુરુદેવ

બોપલમાં પૂ.ધીરગુરુદેવના ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે કરોડોના ખર્ચે નવનિર્મિત બિન–સાંપ્રદાયિક સંકુલનું ઉદ્ઘાટન 22 જૂને યોજાશે પ.પૂ.ધીરગુરુદેવના ચાર્તુમાસ દરમ્યાન કાઠીયાવાડ જૈન સમાજ દ્વારા  અનેકવિધ સેવાકીય, મેડીકલ, જીવદયા, શૈક્ષણીક પ્રકલ્પોનું આયોજન સુપર સે ઉપર – વ્યાખ્યાન સંગ્રહ ભાગ:1ની વિમોચન વિધિ અમદાવાદ અમદાવાદમાં વર્ષોથી વસતા કાઠીયાવાડ જૈન સમાજના સંગઠન ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગિરીશચંદ્રજી મ. સા.ની પ્રેરણાથી થયેલ શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂ. શ્રી…