OF THE WOMEN'S T20 LEAGUE

હિમાલયા વેલનેસે વુમન્સ ટી20 લીગમાં #’ટેકમાયસ્પોટ લોન્ચ કર્યું

બે તબક્કામાં રજૂ કરવામાં આવેલી કેમ્પેઈન રમતિયાળ ટ્વિસ્ટ સાથે સ્પોટની સંકલ્પનાનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કરે છે બેન્ગલુરુ સૌંદર્ય હકારાત્મકતા અપનાવનારી વુમન્સ ટી20 લીગની આરંભિક આવૃત્તિ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર (આરસીબી) સાથે…