રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશીપ માટે ગુજરાત રાજ્ય અંડર-19માં દેવર્ષ-ખનક વિજેતા

રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ગુજરાત રાજ્ય અન્ડર-19 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી માટેની ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 7.9.2024 થી 8.9.2024એ સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે: છોકરાઓ: છોકરીઓ: 1) દેવર્ષ બોરખેતરીયા – 6.5 પી.ટી. 1) ખનક કાપડિયા – 5.5 પોઈન્ટ. 2) ઉજ્જવલ બંસલ – 6 પોઈન્ટ. 2)…

ગુજરાત રાજ્ય અંડર-11 સિલેકશન ફોર નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે રજિસ્ટ્રેશન

જે ખેલાડીઓ “ગુજરાત રાજ્ય અંડર-11 (ઓપન અને ગર્લ્સ) સિલેકશન ફોર નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2024” માં ભાગ લેવા ઇચ્છતા હોય તેમને નીચેની લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી છે. ટુર્નામેન્ટની વિગતો નીચે મુજબ છે. રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ગુજરાત રાજ્ય અન્ડર-11 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગીતારીખ: 21 અને 22 સપ્ટેમ્બર, 2024સ્થળ: હોપર્સ કાફે, એવરેસ્ટ સર્કલ,…

રાષ્ટ્રીય ચેસ ટૂર્નામેન્ટ માટે ગુજરાત રાજ્ય અન્ડર-17 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશીપ

અમદાવાદ રાષ્ટ્રીય ચેસ ટૂર્નામેન્ટ માટે ગુજરાત રાજ્ય અન્ડર-17 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024નું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 25.5.2024 અને 26.5.2023 ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે. કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 25.5.2024ના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 130 ખેલાડીઓના ભાગ લેવાની અપેક્ષા રાખવામાં આવે છે. સ્પર્ધામાં ટ્રોફી…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-13 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગીચેમ્પિયનશિપ-2023

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના નેજા હેઠળ ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન 5.8.2023 અને 6.8.2023ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 5.8.2023 ના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 100 થી વધુ ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા રાખવામાં આવશે. દરેક કેટેગરીમાં…