ઓરિએન્ટ ક્લબ ઓપન રેપિડ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૫માં માથુર રાજ ટોચ પર

અમદાવાદ ઓરિએન્ટ ક્લબ ઓપન રેપિડ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૫નું આયોજન આનંદ ચેસ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. અંતિમ સ્ટેન્ડિંગ નીચે મુજબ છે: ૧) માથુર રાજ – ૫ પોઇન્ટ ૨) ધ્યાના પટેલ – ૪ પોઇન્ટ ૩) શેખ સોહિલ – ૪ પોઇન્ટ ૪) નંદિની મુદલિયાર – ૪ પોઇન્ટ ૫) પાર્થ કાનાણી – ૪ પોઇન્ટ આનંદ ચેસ એસોસિએશનના મહાનુભાવો દ્વારા…

ઓરિએન્ટ ક્લબ ઓપન રેપિડ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૫

ઓરિએન્ટ ક્લબ ઓપન રેપિડ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૫નું આયોજન આનંદ ચેસ એસોસિએશન દ્વારા ૨૯.૬.૨૦૨૫ ના રોજ ઓરિએન્ટ ક્લબ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. રિપોર્ટિંગ સમય ૨૯.૬.૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે છે. ઉપરોક્ત ટુર્નામેન્ટ માટે સમય નિયંત્રણ ૧૫ મિનિટ + ૧૦ સેકન્ડ રહેશે. ટોચના પાંચ ખેલાડીઓમાંથી કુલ રૂ. ૧૦,૦૦૦/- રોકડ ઇનામ આપવામાં આવશે. વધુ વિગતો માટે…