ઓરિએન્ટ ક્લબ ઓપન રેપિડ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૫માં માથુર રાજ ટોચ પર

Spread the love

અમદાવાદ

ઓરિએન્ટ ક્લબ ઓપન રેપિડ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૫નું આયોજન આનંદ ચેસ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. અંતિમ સ્ટેન્ડિંગ નીચે મુજબ છે:

૧) માથુર રાજ – ૫ પોઇન્ટ

૨) ધ્યાના પટેલ – ૪ પોઇન્ટ

૩) શેખ સોહિલ – ૪ પોઇન્ટ

૪) નંદિની મુદલિયાર – ૪ પોઇન્ટ

૫) પાર્થ કાનાણી – ૪ પોઇન્ટ

આનંદ ચેસ એસોસિએશનના મહાનુભાવો દ્વારા ટોચના પાંચ વિજેતાઓને રૂ. ૧૦૦૦૦/- ના રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *