સ્ટેટ ફૂટબોલ અંડર-13માં બ્લૂ ટાયગર એફસીનો નવરચના એફસી સામે વિજય
અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ફાઇનલ રાઉન્ડ ના અંડર 13, અંડર 15, અંડર 17 બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2026માં 01.03.26 ના રોજ રમાયેલ મેચનાં પરિણામઃ અંડર 13 બોયસ યૂથ લીગ ફાઇનલ રાઉન્ડ માં બ્લૂ ટાઈગર એફસી એ નવરચના એફસીને 3-1 થી, સેવી સ્વરાજની ટીમે સીવીએમ એફસીને 5-2 થી, ફ્લોરી એસએએ કહાની…
