play out first tie

જયપુર પિંક પેન્થર્સ અને બંગાળ વોરિયર્સ વચ્ચે પીકેએલ સીઝન 10 ની પ્રથમ ટાઇ  થઈ

અમદાવાદ જયપુર પિંક પેન્થર્સ અને બંગાળ વોરિયર્સે ગુરુવારે ટ્રાન્સસ્ટેડિયાના એકેએ એરેના ખાતે ખૂબ જ રસાકસી સાથે 28-28 થી સિઝનની પ્રથમ મેચ ડ્રો રમી હતી. ભવાની રાજપૂતે જયપુર પિંક પેન્થર્સ માટે…