ઈન્ડિયન ઓઇલનું ‘સ્ટોર્મ-અલ્ટીમેટ રેસિંગ ફ્યુઅલ’ ‘ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર’ તરીકે થાઇલેન્ડમાં એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપને વેગ આપે છે

ભારતની ઉર્જા ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે તેના તદ્દન નવા અને સર્વોત્તમ ક્ષમતા ધરાવતા ફ્યુઅલ , ‘સ્ટોર્મ-અલ્ટીમેટ રેસિંગ ફ્યુઅલ’ સાથે એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ (એઆરઆરસી)-2024માં ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર તરીકે ભવ્ય પદાર્પણ કર્યું હતું. સ્ટોર્મે થાઇલેન્ડના બુરિરામમાં ચાંગ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે ચેમ્પિયનશિપના પ્રારંભિક રાઉન્ડ દરમિયાન તમામ રેસિંગ બાઇકોને ઈંધણ પૂરું પાડ્યું હતું. એઆરઆરસી ચેમ્પિયનશિપ…

ઇન્ડિયન ઓઇલની ગુજરાત રિફાઇનરીમાં ઉત્પાદિત “સ્ટોર્મ” વૈવિધ્યસભર અને મહત્ત્વાકાંક્ષી પ્રોડક્ટ

ઇન્ડિયન ઓઇલનું રેસિંગ ફ્યુઅલ ‘સ્ટોર્મ‘ એફઆઈએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ 2024 ને પ્રબળ બનાવે છે નવી દિલ્હી:  ઊર્જા ક્ષેત્રની ભારતની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલ, પ્રતિષ્ઠિત એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ (એઆરઆરસી) માટે “ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર” તરીકે એફઆઇએમ (ફેડરેશન ઇન્ટરનેશનલ ડી મોટોસાયક્લિઝમ) સાથે 2024થી 2026 સુધી ત્રણ વર્ષ માટે ભાગીદારીની જાહેરાત કરતા રોમાંચ અને ગર્વ અનુભવે છે. આ ભાગીદારી અંતર્ગત ઇન્ડિયન ઓઇલ…

ઇન્ડિયન ઓઇલનું રેસિંગ ફ્યુઅલ ‘સ્ટોર્મ’ એફઆઈએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ 2024 ને પ્રબળ બનાવે છે

ઇન્ડિયન ઓઇલની ગુજરાત રિફાઇનરીમાં ઉત્પાદિત “સ્ટોર્મ” વૈવિધ્યસભર અને મહત્ત્વાકાંક્ષી પ્રોડક્ટ નવી દિલ્હી: ઊર્જા ક્ષેત્રની ભારતની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલ, પ્રતિષ્ઠિત એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ (એઆરઆરસી) માટે “ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર” તરીકે એફઆઇએમ (ફેડરેશન ઇન્ટરનેશનલ ડી મોટોસાયક્લિઝમ) સાથે 2024થી 2026 સુધી ત્રણ વર્ષ માટે ભાગીદારીની જાહેરાત કરતા રોમાંચ અને ગર્વ અનુભવે છે. આ ભાગીદારી અંતર્ગત ઇન્ડિયન ઓઇલ…