ગુજરાતમાં રેગિંગ સામે સરકારનું કડક વલણ: ગોત્રીના 5 અને રાજકોટના 14 મેડિકલ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઝીરો ટોલરન્સ નીતિ; વિદ્યાર્થીઓને હેરાન કરવા અમાનવીય કૃત્ય ગણાવ્યું, ગોત્રીમાં 5 વિદ્યાર્થીઓને છ મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરાયા ગાંધીનગર/વ્યારા રાજ્યની મેડિકલ કોલેજોમાં રેગિંગની ઘટનાઓ સામે ગુજરાત સરકારે કડક વલણ અપનાવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં કરવાની સ્પષ્ટ નીતિ સાથે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના પાંચ અને રાજકોટની પીડીયુ…
