ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ નરહરિ અમીનને ‘સાંસદ રત્ન એવોર્ડ-2026’ એનાયત

18મી લોકસભા વર્ષ 2025-26 માટે પ્રશ્નોત્તરી અને ચર્ચાઓમાં શાનદાર કામગીરી બદલ પૂર્વ રાજ્યસભા સાંસદનું સન્માન કરાયું નવી દિલ્હી 18મી લોકસભા વર્ષ 2025-26 માટે ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ ગુજરાતના પૂર્વ રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનને પ્રતિષ્ઠિત ‘સાંસદ રત્ન એવોર્ડ-2026’ એનાયત કરવામાં આવ્યો છે. પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા 9 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હી…

વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રા અને FDI: 1 રૂપિયા સામે ₹66,000નું વિદેશી રોકાણ! જાણો આંકડાકીય સમીકરણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતો પર 2021-25 દરમિયાન થયેલા ખર્ચ અને ભારતમાં આવેલા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) વચ્ચેના આંકડા સામે આવ્યા છે. સરકારી ડેટા અનુસાર, આ ગાળામાં વિદેશ યાત્રાના દરેક 1 રૂપિયાના ખર્ચ સામે આશરે 66,000 રૂપિયાનું FDI આવ્યું છે, જોકે સરકારે આ બંને વચ્ચે સીધો સંબંધ હોવાનો દાવો કર્યો નથી નવી દિલ્હી: કોરોના મહામારી…

ગુજરાતને પાંચ વર્ષમાં CAMPA હેઠળ રૂ. 1,226 કરોડનું ફંડ, 1.33 લાખ હેક્ટર ડિગ્રેડેડ વન જમીનનો થયો જીર્ણોદ્ધાર

રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આપી માહિતી; MISHTI, નગર વન યોજના અને જલવાયુ પરિવર્તન પ્રોજેક્ટ માટે પણ ગુજરાતને કરોડો રૂપિયાની સહાય નવી દિલ્હીગુજરાતને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વન સંરક્ષણ, પર્યાવરણ પુનઃસ્થાપન અને જલવાયુ પરિવર્તન સામેની કામગીરી માટે કેન્દ્ર સરકાર તરફથી નોંધપાત્ર નાણાકીય સહાય પ્રાપ્ત થઈ છે. નેશનલ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (CAMPA) હેઠળ રાજ્યને…

નરહરિ અમીનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સહપરિવાર શુભેચ્છા મુલાકાત

       નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા)એ આરરોજ સંસદના ચાલુ સત્ર દરમિયાન સંસદ પરિસરમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે સહપરિવાર શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નીતાબેન અમીન, વરૂણ અમીન, વિજૂલ અમીન, વિવાંશ અમીન, જિગ્નેશભાઈ પટેલ, પીનાબેન પટેલ અને સાનવી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.