રામાયણમ્ બોક્સ ઓફિસ: પ્રથમ 5 કલાકમાં ₹26 કરોડનો ધમાકો, USમાં તૂટ્યા રેકોર્ડ્સ; જાણો ઓપનિંગ ડે કલેક્શન
નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ‘રામાયણમ્ પાર્ટ 1’નું વર્લ્ડવાઈડ ગ્રાન્ડ ઓપનિંગ, ભારતમાં 9,000 અને વિદેશમાં 50,000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ મુંબઈ નિર્માતા નમિત મલ્હોત્રા અને યશના પ્રોડક્શન હેઠળ બનેલી મચ-અવેટેડ ફિલ્મ ‘રામાયણમ્ પાર્ટ 1’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ સ્ટારર આ ફિલ્મે રિલીઝના પહેલા 5…
