પરિમલ નથવાણીની જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ તરીકે પુનઃવરણી

ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લા અને વ્યક્તિઓનું સન્માન કરાયું અમદાવાદ અમદાવાદમાં મળેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની 47મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)માં સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીની ચાર વર્ષના સમયગાળા માટે અધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી. મૂળરાજસિંહ ચુડાસમાની માનદ્ મહામંત્રી તરીકે તેમજ પ્રદીપસિંહ વાઘેલા,  જિગ્નેશ પાટીલ,  અરુણસિંહ રાજપુત તથા ગુણવંત ડેલાવાલાની ઉપાધ્યક્ષ…

નીતા એમ. અંબાણી આઇ.ઓ.સી.ના સભ્ય તરીકે સર્વાનુમતે પુનઃ ચૂંટાયા

પેરિસ આ સપ્તાહના અંતે પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સના ઉદ્દઘાટન સમારોહ અગાઉ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇ.ઓ.સી.)એ આજે​​જાહેરાત કરી હતી કે અગ્રણી ભારતીય સખાવતી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા એમ. અંબાણી ભારત તરફથી આઇ.ઓ.સી.ના સભ્ય તરીકે પેરિસમાં હાલમાં ચાલી રહેલા 142મા આઇ.ઓ.સી. સત્રમાં 100% મત સાથે સર્વાનુમતે પુનઃ ચૂંટાયા છે. તેમની પુનઃચૂંટણી બાદ બોલતા નીતા. એમ. અંબાણીએ…