રિલાયન્સ ફાઉન્ડેશન મેજર ટૂર્નામેન્ટમાં ભારત ક્રિકેટ ક્લબનો બેંક ઓફ ઈન્ડિયા સામે 160 રને ભવ્ય વિજય

જય સોલંકીની 6 વિકેટ અને અણનમ 62 રનની શાનદાર ઇનિંગ્સ; ધૈર્ય પટેલની બંને ઇનિંગ્સમાં અડધી સદી, બેન્ક ઓફ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો અમદાવાદ ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ, અમદાવાદ દ્વારા આયોજિત રિલાયન્સ ફાઉન્ડેશન મેજર ટૂર્નામેન્ટ (મલ્ટિ-ડે)માં ભારત ક્રિકેટ ક્લબે બેન્ક ઓફ ઇન્ડિયા સામે 160 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ…

સનરાઈઝ ક્રિકેટ ક્લબ અને બેંક ઓફ ઇન્ડિયાની મેચ ડ્રો, સનરાઈઝ ક્લબનો પ્રથમ ઇનિંગ્સની સરસાઈથી વિજય

રિલાયન્સ ફાઉન્ડેશન (મેજર) ટૂર્નામેન્ટ 2026-27માં રોમાંચક મુકાબલો; સનરાઈઝ ક્રિકેટ ક્લબનું શાનદાર પ્રદર્શન અમદાવાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત રિલાયન્સ ફાઉન્ડેશન (મેજર) ટુર્નામેન્ટ 2026-27 હેઠળ એડીએસએ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે સનરાઈઝ ક્રિકેટ ક્લબ અને બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે રમાયેલી લીગ મેચ અનિર્ણિત (ડ્રો) રહી હતી. સનરાઈઝ ક્રિકેટ ક્લબે પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે વિજય…