રિલાયન્સ જ્વેલ્સ ઉત્કૃષ્ટ આભાર કલેક્શન સાથે વિશ્વાસના 17 વર્ષની ઉજવણી કરે છે

આ વર્ષનું વિશિષ્ટ આભાર કલેક્શન દરેક ઉંમર, સ્ટાઇલ અને પ્રસંગને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં ઝુમકી, સ્ટડ્સ અને જે-બાલીસની વિશાળ શ્રેણી દર્શાવતી એરિંગ્સમાં અનોખી સમકાલીન ડિઝાઇનનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મુંબઈ રિલાયન્સ જ્વેલ્સ, ભારતની સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ્સમાંની એક, બેજોડ કારીગરી અને પરફેક્ટ સેવા સાથે ગ્રાહકોને આનંદિત કરવાના તેના 17મા વર્ષની યાદમાં તેના નવા…

રિલાયન્સ જ્વેલ્સની વેલેન્ટાઇન્સ ડે 2024 અગાઉ નવા કલેક્શનની રજૂઆત

મુંબઈ ભારતની સૌથી ઝડપથી વિકસતી અને વિશ્વાસપાત્ર જ્વેલરી બ્રાન્ડ્સમાંની એક રિલાયન્સ જ્વેલ્સે પ્રેમ અને સહચર્યની ભાવનાની ઉજવણી કરતા વિશિષ્ટ તહેવાર વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે એક જ્વેલરી કલેક્શન રજૂ કર્યું છે. આ કલેક્શનમાં 14 કેરેટ યલો ગોલ્ડ, રોઝ ગોલ્ડ અને ડાયમંડમાં બનેલી ઉત્કૃષ્ટ રીતે તૈયાર કરેલી રિંગ્સ, કપલ બેન્ડ અને પેન્ડન્ટ્સનો સમાવેશ થાય છે. રોજબરોજ પહેરવા માટે…