કામરેજમાં ₹8.66 કરોડના માર્ગકાર્યોનું ખાતમુહૂર્ત, ગ્રામ્ય વિકાસને વેગ મળશે

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પહેલથી છ માર્ગોનું નિર્માણ શરૂ • આગામી બે દિવસમાં માર્ગકાર્યો સહિતના વિકાસ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સુરત કામરેજ વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આજે ₹8.66 કરોડના ખર્ચે છ માર્ગોના નિર્માણકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાની પહેલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉત્તર પ્રદેશના એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં 24 કલાકમાં રોડ નિર્માણનો વિશ્વ રેકોર્ડ

• રેકોર્ડબ્રેક સમયમાં હરદોઈ અને ઉન્નાવ વચ્ચે 6-લેન એક્સપ્રેસ વે બનાવ્યો • ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત. • ૩૪.૨૪ લેન કિલોમીટર લંબાઈ અમદાવાદ   દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે, 6 લેન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટના સૌથી ઝડપી બાંધકામનો વિશ્વ રેકોર્ડ બનાવીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તે ભારતનો…