खेलJanuary 3, 2024January 3, 2024 CBCA દ્વારા આયોજીત એચ.સી.કપાસી સ્કૂલ ટુર્નામેન્ટ (અન્ડર-14) મલ્ટી-ડે સેમિફાઈનમાં હીરામણિ સ્કૂલનો સેન્ટ ઝેવિયર્સ લોયલા હાઈસ્કૂલ સામે એક ઈનિંગ્સને આધારે વિજય