Sensex

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ ટર્નઓવર રૂ. 3,42,129 કરોડે પહોંચ્યું; પાછલા અઠવાડિયાથી બમણું થયું

મુંબઈ એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝે આ શુક્રવારે સાપ્તાહિક એક્સપાયરી પર રૂ. 3,42,129 કરોડ (રૂ. 3,41,918 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 211 કરોડ ફ્યુચરમાં)નું ટર્નઓવર નોંધાવ્યું હતું, જેની સરખામણીએ અગાઉના સપ્તાહે રૂ.…