ચેન્નાઈ WTT સ્ટાર કન્ટેન્ડરમાં હરમિત અને યશસ્વિની સિલ્વરથી સંતુષ્ટ
ગાંધીધામ ભારતની સ્ટાર જોડી હરમિત દેસાઈ અને યશસ્વિની ઘોરપાડેએ WTT સ્ટાર કન્ટેન્ડર ચેન્નાઈ 2026 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મિક્સ ડબલ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અંતે રનર્સ અપ રહેતા સિલ્વર મેડલથી સંતુષ્ટ રહ્યા હતા. અલ્ટિમેટ ટેબલ ટેનિસ અને શરથ કમાલ એકેડમીના ઉપક્રમે તામિલનાડુ ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં આ ઇવેન્ટ યોજાઈ હતી. ફાઇનલમાં હરમિત…
